Gujarati News

Gujarati News

ઘોડીયાઘર મહિલા પોલીસ કર્મચારીઓ માટે આશીર્વાદરૂપઃરાજકોટ પોલીસની બૂકલેટ સ્‍ટેટ લેવલે મોકલાશેઃ ડીજીપી આશિષ ભાટીયા: હેડ ક્‍વાર્ટર ખાતે ઘોડીયાઘર ખુલ્લુ મુકી શહેર પોલીસની૨૦૨૧ની બૂકલેટનું પણ વિમોચન કરતાં કહ્યું-ગંભીર ગુનાઓ ઘટયા છે, નવા કાયદાઓનો રજકોટ પોલીસે ખુબ સારો ઉપયોગ કર્યો છેઃ ક્રાઇમમાં ઘટાડો થયો એ પણ નોંધપાત્રઃ અમદાવાદ હાઇવે પર રાજકોટ પોલીસની હદ શરૂ થાય છે ત્‍યાં હોલીવૂડ ટાઇપ ‘રાજકોટ શહેર પોલીસ'નું હોર્ડિંગ જોઇ ડીજીપી ખુશ થયાઃ હેડક્‍વાર્ટરમાં અંબાજી માતાજીના દર્શન પણ કર્યા બાદ સોમનાથ જવા રવાના : ડીજીપી આશિષ ભાટીયાનું રાજકોટમાં રાત્રે આગમનઃ સરકિટ હાઉસ ખાતે ગાર્ડ ઓફ ઓનર અપાયું : મહિલા પોલીસ કર્મચારીઓ અને પોલીસ પરિવારના બીજા મહિલાઓ કે જે નોકરી પર જાય છે તેમના બાળકોને સાચવવા માટે આ ઘોડીયાઘર આશીર્વાદ સમાનઃ બાળક પર પોતાના મોબાઇલ ફોનથી વાલી નજર રાખી શકે તે માટે સીસીટીવી કનેક્‍શનની સુવિધાઃ ૫૦ બાળકોની નોંધણી access_time 11:28 am IST