Gujarati News

Gujarati News

ઘંટેશ્વર રીંગ રોડ પર રત્નમ પ્રાઇડમાં કડીયા વૃધ્ધનું ઝેરથી મોતઃ જાતે પીધું કે કોઇએ પીવડાવી દીધું?: વૃધ્ધ ધનજીભાઇ કાસીયાણી (ઉ.૬૫)એ બે વર્ષ પહેલા મૈત્રીકરાર કર્યા હતાં: મહિલા અને બીજા ચાર જણાના ફોન પર વાતચીતમાં નામ કહ્યાં: પોલીસ તપાસનો ધમધમાટ : મૃત્યુ પહેલા પોતાના કાકા સાથે ફોનમાં વાત કરી કહ્યું-મને બ્લેકમેઇલ કરે છે ૨૫ થી ૩૦ લાખ પડાવી લીધા છેઃ વૃધ્ધ સાથે મૈત્રી કરાર કરનાર જીજ્ઞાશાબેન વસીયાણી વિરૂધ્ધ મૃતકના સ્વજનોના આક્ષેપોઃ જીજ્ઞાશાબેન પણ હોસ્પિટલે પહોંચ્યા, તેણે કહ્યું- મેં કંઇ પીવડાવ્યું નથી, મારા ઘરે આવીને કંઇ બોલ્યા નહિ, લોહીની ઉલ્ટી થતાં મેં તેમના દિકરાને ફોન કરીને બોલાવ્યાઃ બીજેથી ઝેરી દવા પીને આવ્યા હતાં : મૃતક વૃધ્ધની પોતાના કાકા સાથે છેલ્લી વાતચીતઃ મને ઝેર પાઇ દીધું છે : મૃતક મંદિરના બાંધકામના અચ્છા કારીગર હતાં: અત્યાર સુધીમાં ૧૦૦૦થી વધુ મંદિરોનું બાંધકામ કર્યુ હતું access_time 3:59 pm IST