Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

રણુજાનગરમાં અજયભાઇ લાંબા બેભાન થઇ જતા મોત

રાજકોટઃ કોઠારીયા મેઇન રોડ બ્રહ્માણી હોલ સામે રણુજાનગર-૪માં રહેતા અજયભાઇ મુળુભાઇ લાંબા (ઉ.વ.૪પ) ગઇકાલે પોતાના ઘરે હતા ત્‍યારે અચાનક બેભાન થઇ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેઢાયા હતા ત્યાં તેમનું સારવાર દરમ્‍યાન મોત નિપજ્યુ હતું. આ અંગે આજી ડેમ પોલીસ મથકના પીએસઆઇ આર.વી. કડછાએ તપાસ હાથ ધરી છે.

(1:23 pm IST)