Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

શું અમને ન થાય કોરોના?

 સૌ કોઇ કોરોના વાયરસથી બચવા ટીકટોક માટે અનેકવિધ ઉપાયો કરી રહ્યાં છે પાળીતા જાનવરોને પણ કોરોના થવાની શકયતા હોવાથી રાજકોટના એક ''ડોગ પ્રેમી''એ પોતાના માનીતા ડોગીને પણ માસ્ક પહેરાવ્યો છે કે જેથી વાયરસની કોઇ અસર ન થાય બીજી તસ્વીર ટીક ટોક વિડિયોની છે જેમાં દર્શાવાયું છે કે હાલ બધાના ચહેરા આવા થઇ ગયા છે અર્થાત સૌ કોઇ ઘરમાં કેદ છે અને હવે શું થશે તેની ચિંતામાં ગરકાવ થઇ ગયા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:04 pm IST)