Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

પરિવારની પથારી ન ફેરવો

 

ઘણાં લોકો અકારણ લોકડાઉનનો ભંગ કરે છે. અમુક તો પૂરા પરિવારને લઇને બાઇકમાં ફરતા દેખાયા હતા. સમજદારીનો અભાવ પુરા પરિવાર પર જોખમ સર્જી શકે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:51 pm IST)