Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

પુસ્તક જ સાચો મિત્ર

રાજકોટઃ કોરોના વાયરસના પગલે લોકોને ફરજીયાત મને કે કમને ઘરે જ રહેવું પડે છે. ત્યારે ફ્રી સમયમાં ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા પુસ્તક વાંચીને સમય પસાર કરી રહ્યા છે. તે વખતની તસ્વીર.

(3:43 pm IST)