Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

રાજકોટમાં સાંજ પછી ધૂળની જબ્બર આંધી સાથે ભારે પવન ફૂંકાયો: અત્યારે મોડી રાત્રે પણ પવન ફૂંકાય છે: એવરેજ ૨૭ થી ૨૮ કિ.મિ.ની ઝડપ રહી

રાજકોટમાં એક તબક્કે સાંજે ૬ વાગ્યા આસપાસ ૩૫ કિમિ ઝડપે પવન ફૂંકાયો હતો. પતરા ઉડયા હતા. અત્યારે રાત્રે ૮.૩૦ વાગ્યે પણ ૧૮ થી ૨૦ કિમિ ઝડપ છે. રાજકોટની દક્ષિણ બાજુ ગોંડલ સાઈડે ઘટાટોપ વાદળો છવાયા હતા.

(9:40 pm IST)
  • કોરોના સંક્રમણ પૂર ઝડપે વધતુ જતુ હોય અમદાવાદ રેલ્વે સ્ટેશને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને મુખ્ય પોઈન્ટ ઉપર આરોગ્યની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે : ધન્વંતરી મેડીકલ રથ પણ રેલ્વે સ્ટેશને ખડેપગે રાખવામાં આવેલ છે : અગાઉ કાર્યરત ટેસ્ટીંગ હોમ હટાવી લેવામાં આવ્યો છે access_time 3:41 pm IST

  • પોરબંદર : કાલે ૩૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : ૩૨ ને ડિસ્ચાર્જ કરાયા : ૧ મૃત્યુ થયેલ છે access_time 12:04 am IST

  • રશિયન કોરોના વેક્સિન સ્પુટનિક-ફાઈવની પ્રથમ ખેપ ૧લી મેના રોજ ભારત આવી પહોંચશે. access_time 5:35 pm IST