રાજકોટ
News of Tuesday, 27th April 2021

રાજકોટમાં સાંજ પછી ધૂળની જબ્બર આંધી સાથે ભારે પવન ફૂંકાયો: અત્યારે મોડી રાત્રે પણ પવન ફૂંકાય છે: એવરેજ ૨૭ થી ૨૮ કિ.મિ.ની ઝડપ રહી

રાજકોટમાં એક તબક્કે સાંજે ૬ વાગ્યા આસપાસ ૩૫ કિમિ ઝડપે પવન ફૂંકાયો હતો. પતરા ઉડયા હતા. અત્યારે રાત્રે ૮.૩૦ વાગ્યે પણ ૧૮ થી ૨૦ કિમિ ઝડપ છે. રાજકોટની દક્ષિણ બાજુ ગોંડલ સાઈડે ઘટાટોપ વાદળો છવાયા હતા.

(9:40 pm IST)