Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

સમીસાંજે રાજકોટના વાતાવરણમાં જોરદાર પલટો : મીની વાવાઝોડું ફુંકાયું : ધૂળની ડમરીઓ ઉડી : ધીમીધારે વરસાદી છાંટા પડ્યા : ઘનઘોર વાદળો છવાયા

સમીસાંજે રાજકોટના વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે સાંજે છ વાગ્યા આસપાસ શહેરમાં મીની વાવાઝોડું ફુંકાયું હતું રસ્તાઓમાં ધૂળની ડમરીઓ ઉડી હતી અને  ધીમીધારે વરસાદી છાંટા પડ્યા હતા આકાશમાં ઘનઘોર વાદળો છવાયા છે

(6:53 pm IST)