Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટસ એસો.ની મીટીંગ

 રાજકોટઃ સરકીટ હાઉસમાં ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટસ એસોસીએશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.શહેનાઝ બાબીના માર્ગદર્શન મીટીંગ મળેલ.   રાજકોટ જિલ્લાના સંગઠનના ઉપાધ્યક્ષ કુ.સોનલ ચોરાલાએ જહેમત ઉઠાવી. સૌરાષ્ટ્રના અધ્યક્ષ વિજય ચૌહાણ, ગુજરાત કો- ઓર્ડીનેટર સંજય ઠેશિયા, મોરબી જિલ્લા મહિલા પ્રમુખ ક્રિષ્ના પટેલ તથા રાજકોટ જિલ્લા પ્રમુખ શ્રીમતિ મનીષાબેન કથિરીયા સાથે એડવોકેટ પીનલબેન સાવલીયા હાજર રહ્યા હતા.

(3:38 pm IST)