Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

કોરોનાં વોરિયર્સ દેવાંગ પરમાર બન્યા પ્લાઝમાં ડોનર

રાજકોટ : અહીં ખાતે કોરોના પોઝીટીવ આવ્યા બાદ સિવિલમાં સારવાર  મેળવી હેમમેખ ઘરે પરત ફરેલા દેવાંગ શિવુભા પરમાર (ઉ.ર૯) એ અન્ય કોરોનાં દર્દીને જીવનદાન માટે સિવિલ હોસ્પિટલમાં પ્લાઝમાં ડોનેટ કર્યુ હતું તે વખતની તસ્વીર. નોંધનીય છે કે દેવાંગભાઇને જુન મહિનામાં કોરોનાં પોઝિટીવ આવેલ અને સિવિલ હોસ્પિટલમાં પ દિવસની સારવાર બાદ કોરોનાને હરાવી સાજા થયા હતા. હવે તેઓએ અન્ય દર્દી માટે પ્લાઝામાં ડોનર બની પ્રેરણાત્મક કાર્ય કર્યુ છે.

(3:49 pm IST)