Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ડેરીમાં પ૦ વર્ષથી બિનહરીફ ચૂંટાતા દેવેન્દ્રભાઇની ફરી ઉમેદવારી

રાજકોટઃ ડેરીના આધ્યસ્થાપક સહકારી અગ્રણી અને સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ શ્રી દેવેન્દ્રભાઇ દેસાઇએ વિજય મુહર્તમાં ચૂંટણી અધિકારીશ્રીને પોતાનું ઉમેદવારી પત્ર રજુ કરેલ, શ્રી દેસાઇ છેલ્લા પ૦ વર્ષથી બીનહરીફ ચુંટાય છે. આ સમયે ડેરીના વર્તમાન પ્રમુખશ્રી ગોવિંદભાઇ રાણપરિયા, ધીરૂભાઇ ધાબલીયા, શ્રી વલ્લભભાઇ લાખાણી, શ્રી સુરેશભાઇ વસોયા, શ્રી પરાગ ત્રિવેદી, રાજુલભાઇ દવે સહીતના લોકો હાજર હતાં.

(2:39 pm IST)