Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

રાજકોટ રેલ્વે ડીવીઝન દ્વારા હાપાથી ગુંડગાવ ૪ ઓકસીજનના ટેંકર્સ મોકલ્યા

રાજકોટ : રાજકોટ રેલ્વે ડીવીઝન દ્વારા આજે હાપા-ગુડસ શેડની હરિયાણાના ગુંડગાવ ખાતે ૪ ઓકસીજન ટેંકર્સ માલગાડીમાં રવાના કરવામાં આવ્યા હતાં. આ ટેકર્સમાં કુલ ૮પ.ર૩ ટન પ્રવાહી મેડીકલ ઓકસીજન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગર દ્વારા મોકલવામાં આવ્યુ છે. રાજકોટ મંડળ દ્વારા ઓકિસજન એકસપ્રેસ ટ્રેન બીજી વખત મોકલવામાં આવી છે.

(4:14 pm IST)