Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

પ્લીઝ આવુ ન કરો...

રાજકોટ : લોકડાઉનમાં લોકોએ પોતપોતાના ઘરોમાં રહી કોરોનાને માત કરવાનો છે ત્યારે અમુક લોકો આવી વાતોને અવગણના કરી પોતાની સાથે પોતાના પરિવારજનોના જીવ પણ જોખમમાં મૂકી દયે છે. આજે સવારે એરપોર્ટ ફાટકવાળા રોડ ઉપર અનેક લોકો વાહનો લઈ નિકળી પડ્યા હતા. જે તસ્વીરમાં જોઈ શકાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:31 pm IST)