Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

લોકડાઉનમાં થયેલા લગ્નની નોંધ શરૂ : આરોગ્ય વિભાગે ડ્રોપ બોકસ મુકયુ

રાજકોટ : મ.ન.પા.ની કચેરી ખુલી ગઇ છે ત્યારે લોકડાઉન દરમિયાન તેમજ અગાઉ થયેલા લગ્નની નોંધ આરોગ્ય વિભાગે શરૂ કરી દીધીઃ અરજદારે ફોર્મ ભરીને આરોગ્ય વિભાગના ડ્રોપ બોકસમાં નાંખવાનું રહેશે : બપોરે ર વાગ્યા સુધી સ્વીકારાશેઃ લગ્નનું પ્રમાણપત્ર તૈયાર થઇ જાય એટલે અરજદારને જાણ કરાશે

(3:58 pm IST)