Gujarati News

Gujarati News

તા. ૧૨ જાન્યુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ પોષ સુદ – ૬ શનિવાર
તા. ૧૧ જાન્યુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ પોષ સુદ – ૫ શુક્રવાર
તા. ૧૦ જાન્યુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ પોષ સુદ – ૪ ગુરૂવાર
તા. ૯ જાન્યુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ પોષ સુદ – ૩ બુધવાર
તા. ૮ જાન્યુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ પોષ સુદ – ૨ મંગળવાર
  • માત્ર 15 દિવસમાં ઉખેડી નાખશું મધ્યપ્રદેશ સરકાર ;ઉપરથી સિગ્નલ મળવાની રાહ છે : કૈલાશ વિજયવર્ગીય :કૈલાશ વિજયવર્ગીયે કાર્યકરોને કહ્યું કે આ ( મધ્યપ્રદેશ )સરકાર પાંચ વર્ષ ચાલનારી નથી ,જે દિવસે ઉપરથી સિગ્નલ મળી ગયું,15 દિવસની અંદર ઉખેડી નાખશું,તમે ચિંતા ના કરો ':ભાજપના નેતાનો આ વિડિઓ વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે access_time 1:21 am IST

  • ગુજરાતના આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પૂનમચંદ પરમારને થયો સ્વાઈન ફ્લૂ : હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા access_time 1:47 am IST

  • બેન્કરમાંથી નેતા બનેલી મીરા સાન્યાલનું નિધન :2014માં લોકસભા ચૂંટણી લડી હતી :આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક ટ્વીટ કરીને તેણીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું કે દેશે એક તીક્ષ્ણ આર્થિક પ્રતિભા અને ઉદાર આત્મા ગુમાવ્યો છે access_time 1:10 am IST