Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી ગીતા ગોપીનાથની સિધ્ધિ : ઇન્ટરનેશનલ મોનીટરીંગ ફંડના સૌપ્રથમ મહિલા ચીફ ઈકોનોમિસ્ટ તરીકેનો વિક્રમ નોંધાવ્યો

યુ.એસ.: ઇન્ટરનેશનલ મોનીટરીંગ ફંડના સૌપ્રથમ મહિલા ચીફ ઈકોનોમિસ્ટ તરીકેનો વિક્રમ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી ગીતા ગોપીનાથના નામે નોંધાયો છે.તેમણે ગયા સપ્તાહથી આ હોદા ઉપરની જવાબદારી સંભાળી લીધી છે.

હાર્વર્ડ યુનિવર્સીટીના આ અર્થશાસ્ત્રી મહિલા 47 વર્ષીય સુશ્રી ગીતા ભારતના મૈસુરના વતની છે.તથા હવે તેઓ IMF ના 11 માં ચીફ ઈકોનોમિસ્ટ બન્યા છે.આ હોદ્દો મળવા બદલ તેમણે હર્ષ વ્યક્ત કર્યો છે.

(12:41 pm IST)
  • અમદાવાદ : કોંગ્રેસ દ્વારા વી.એસ. બચાવો અભિયાન :વી.એસ. હોસ્પિટલના ખાનગીકરણનો કોંગ્રેસ દ્વારા વિરોધ :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોચરબ આશ્રમથી વી.એસ. સુધી પદયાત્રા યોજશે access_time 10:47 pm IST

  • બેન્કરમાંથી નેતા બનેલી મીરા સાન્યાલનું નિધન :2014માં લોકસભા ચૂંટણી લડી હતી :આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક ટ્વીટ કરીને તેણીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું કે દેશે એક તીક્ષ્ણ આર્થિક પ્રતિભા અને ઉદાર આત્મા ગુમાવ્યો છે access_time 1:10 am IST

  • હરિયાણાના સોનીપતમાં ૨.૬ની તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા:લોકોમાં ફફડાટ access_time 10:39 pm IST