Gujarati News

Gujarati News

તા. ૮ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - ૯ શુક્રવાર
તા. ૭ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - ૮ ગુરૂવાર
તા. ૬ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - ૭ બુધવાર
તા. ૫ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - ૬ મંગળવાર
તા. ૪ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - ૫ સોમવાર
  • શનિવારે પેટ્રોલમાં લીટરે 40 પૈસા અને ડીઝલમાં 40થી 45 પૈસાનો મોટો ઘટાડો થવાની શકયતા:સતત 11માં દિવસે પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટશે:અત્યાર સુધીમાં સૌથી મોટો ઘટાડો થશે :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,33 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,42 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા સાત દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 11:25 pm IST

  • રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ વચ્ચે દિલ્હીમાં મુલાકાત :બંને નેતાઓ વચ્ચે 40 મિનિટ સુધી ચર્ચા : બંનેની મિટિંગમાં બિહારમાં મહાગઠબંધન વધુ મજબૂત કરવા અને 2019ની લોકસભા ચૂંટણીમાં જબર લડત આપવા વિચારણા access_time 1:20 am IST

  • ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કિમ જોંગ ઉન સાથેની બેઠક માત્ર તસવીરો ખેંચાવવા માટે નથી પરંતુ તેનાથી વિશેષ છે :આ ઐતિહાસિક બેઠક માટે પર્યટક રિસોર્ટ દ્વીપ સેન્ટોસાને સ્થળ તરીકે પસંદગી કરાઈ છે ;એવું મનાય છે કે આ બેઠકના કવરેજ માટે વિશ્વભરના 2500 પત્રકારો આવશે access_time 1:17 am IST