Gujarati News

Gujarati News

તા. ૩ જાન્યુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ પોષ સુદ – ૮ શુક્રવાર
તા. ૨ જાન્યુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ પોષ સુદ – ૭ ગુરૂવાર
તા. ૧ જાન્યુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ પોષ સુદ – ૬ બુધવાર
તા. ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ પોષ સુદ – ૫ મંગળવાર
તા. ૩૦ ડિસેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ પોષ સુદ – ૪ સોમવાર
  • રાત્રે સિહોર પંથકમાં છરીની અણીએ લૂંટ : રાત્રે સિહોરના સણોસરા નજીકના ભૂતિયા ગામે છરીની અણીએ દંપતી લૂંટાયું: રોકડ સોનુ મોબાઈલ સહિતની લૂંટ સાથે ૧૪ ગાંસડી કપાસ પણ ઉઠાવી જઇ પાંચ શખ્સો ફરાર: સનસનાટી access_time 11:26 pm IST

  • મોડીસાંજે રૈયાનાકા ટાવર નજીક પ્રતાપ સ્કૂલ સામે સોમનાથ હેન્ડલુમ નજીક બનતી દુકાનના બીજા મજલેથી યુવાન નીચે પટકાયો : બાંધકામની લિફ્ટના ખાનામાંથી રાહુલ રમેશભાઈ ઉનડકટ નામનો યુવાન અચાનક નીચે પટકાયો ;તાબડતોબ સારવાર માટે સિવિલ હોસિટલમાં ખસેડાયો હોવાનું જાણવા મળે છે access_time 8:53 pm IST

  • GSFCમાં મસમોટુ કૌભાંડ : ગુજરાત સરાર દ્વારા ચાલતી પીએસયુ કંપની જીએસએફસીનું એક કૌભાંડ બહાર આવ્યુ છે. જેમાં એક બોગસ કેનેડીયન કંપનીમાં ૨૬૨ કરોડ રૂપિયા સલવાઈ ગયા છે. access_time 3:36 pm IST