Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

એશોસિશએશન ફોર કોમ્યુટીંગ મશીનરી (ACM)): કોમ્પ્યુટર વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ફેલોશીપથી નવાજતુ એશોસિશએશન : ર૦૧૯ ની સાલ માટે પસંદ કરાયેલા પ૮ ફલોમાં ૮ ઇન્ડિયન અમેરિકન

યુએસ.માં કોમ્પ્યુટર વ્યવસાથ સંકળાયેલા લોકોને ફેલોશીપ આપતી ''એશો ફોર કોમ્યુટીંગ મશીનરી (ACM) દ્વારા ર૦૧૯ની માટે પસંદ કરાયેલા પ૮ ફેલોમાં ૮ ઇન્યિન અમેરિકનએ સ્થાન મેળવ્યું છે.

કોમ્પ્યુટર ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપેલ આ આઠ ઇન્ડિયન અમેરીકન વ્યાવસાયિકોમાં સુશ્રી કવિતા બાલા, શ્રી શ્રીનિવાસન સેશન, શ્રી કનિઆથ્રા મનીચાંડી, શ્રી પ્રશાંત ે.વિનોય, શ્રી રમેશ કે.સિતારામન સુશ્રી મોનાસિંઘ, શ્રીનિશીથ કે. વિશ્નોઇ, તથા રી સુબ્બારાવ કંભાવતીનો સમાવેશ થાય છે. જેમણે કોમ્પ્યુટર ક્ષેત્રે આર્ટીસ્શિીઅલ ઇસન્ટેલીજન્સ કલાઉડ કોમ્પ્યુટીંગ સાઇબર ક્રાઇમ અટકાવવા વાયરલેસ નેટવર્કિંગ સહિત વિવિધ ક્ષેત્રોએ વિશિષ્ટ યોગદાન આપ્યું છ.ે

તમામ પ૮ ફેલોને ર૦ જુન ર૦ર૦ના રોજ સાત સાન્યિસ્ક કેલિફોર્નયા મુકામે યોજનારી વાર્ષિક બેન્કવેટ પ્રસંગે સન્માનિત કરાશે.

 

(8:12 pm IST)