Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

લોકશાહી મૂલ્‍યો અને સમજદારી આપણા દેશની સહુથી મોટી તાકાત છેઃ નવ નિયુક્‍ત સરકારને સમર્થન સાથે અભિનંદન પાઠવતા અદાણી ગૃપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી

મુંદ્રાઃ લોકશાહી મૂલ્‍યો અને સમજદારી આપણા દેશની સહુથી મોટી તાકાત છે. તેવા વિધાન સાતે અદાણી ગૃપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ ભારતને ગ્રેટર ઇન્‍ડિયા બનાવવા માટે નવી સરકારને સમર્થન ઘોષિત કર્યુ છે.

તેમણે ઉમેર્યુ હતું કે આગામી દિવસોમાં મોટા પાયે ઇન્‍ફાસ્‍ટ્રકચરનો વિકાસ જરૂરી છે.

(8:51 pm IST)
  • 'વ્હેલની ઉલટી' તરીકે ઓળખાતા ૧.૭ કરોડના અંબર સાથે કચ્છનો લલીત વ્યાસ મુંબઈમાંથી ઝડપાયો મુંબઈના ઘાટકોપરમાંથી પોલીસે ૧ કરોડ ૭ લાખની કિંમતનું ૧.૧૩ કિ.ગ્રા. અંબર જપ્ત કર્યુ છે : આ માલ કચ્છનો લલીત વ્યાસ (ઉ.૪૪) મુંબઈમાં વેચવા આવ્યો હતો : લલીતે નાગપુરના ૫૨ વર્ષીય રાહુલ દુપારેને અંબરનો જથ્થો આપ્યો હતો : સમુદ્રનો ખજાનો કે તરતુ સોનુ ગણાય છે અંબર access_time 5:51 pm IST

  • હિમાચલના કુલ્લુમાં ખાઈમાં બસ ખાબકી : ૨૦ના મોત : બસમાં ૬૦ મુસાફરો સવાર હતા : રાહત - બચાવ કાર્ય પૂરજોશમાં : વધુ વિગતો મેળવાઈ રહી છે access_time 6:20 pm IST

  • આવતીકાલે સાંજે ૬ વાગ્યે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં યોગ દિનની ઉજવણી થશે : ૧૦૦૦ જેટલા સાધુ - સંતો આ પ્રસંગે જોડાશે : કાલે બપોરે ૩ પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે પ્રતિબંધ access_time 4:39 pm IST