Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

મોબ લિંચિંગ પછી મૃત જાહેર કરવામાં આવેલ બિહારનો શખ્‍સ ત્રણ મહિના પછી જીવિત ઘરે પાછો આવ્‍યો

પટના (બિહાર) ના નોબતપુરમાં થયેલ મોબ લિંચિગની ઘટના પછી ૧૦ ઓગષ્‍ટના મૃત જાહેર કરવામા આવેલ કૃષ્‍ણ માંઝી નામનો શખ્‍સ જીવતો ઘેર પાછો આવ્‍યો છે.

એસએસપી પટના ગરિમા મલિકએ બતાવ્‍યું કે  તેના પરિવારએ શબની ખરાઇ કરી હતી તે ઘરે પરત આવ્‍યો છે. હવે અમે તે શખ્‍સની ઓળખ કરવાની કોશિષ કરશું. જેની લિચિંગ કરવામાં આવી.

 

(11:11 pm IST)