Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

અદ્વિતિય નેતા, સાચા દેશભક્ત અને અસાધારણ પ્રશાસક પાર્રિકરને નિધનથી દુઃખ વ્યક્ત કરતા વડાપ્રધાન મોદી

પણજી : ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું રવિવારે મોડીસાંજે 63 વર્ષની વયે તેમના નિવાસ સ્થાને નિધન થયું હતું વડાપ્રધાન મોદીએ તેમના નિધન અંગે દુખ વ્યક્ત કરતા કહ્યું કે, એક અદ્વિતિય નેતા, સાચા દેશભક્ત અને અસાધારણ પ્રશાસક હતા.

 

  વડાપ્રધાને ટ્વીટર પર લખ્યું કે, રાષ્ટ્ર માટે તેમની સેવાઓને પેઢીઓ યાદ રાખશે. એક અન્ય ટ્વીટમાં વડાપ્રધાન મોદીએ પર્રિકરને આધુનિક ગોવાના નિર્માતા ગણાવ્યા હતા

(12:00 am IST)
  • અમદાવાદ: અલ્પેશ કથીરિયા દ્વારા જામીન અરજી કરાઈ: હાઇકોર્ટમાં જામીન માટે કરી અરજી: અગાઉ રાજદ્રોહના કેસમાં અલ્પેશને મળ્યા હતા જામીન,:અલ્પેશએ શરતી જામીનનો કર્યો હતો ભંગ: પોલીસ જવાન સાથે થઈ હતી અલ્પેશની માથાકુટ,:જે મામલે અગાઉ અલ્પેશના જામીનને સુરત સેશન્સ કોર્ટે રદ્દ કર્યા હતા,:અને હવે અલ્પેશ દ્વારા જામીન મેળવવા માટે હાઇકોર્ટમાં કરી અરજી. access_time 7:17 pm IST

  • ડીએમકે દ્વારા 20 ઉમેદવારોની યાદી જાહેર :કનિમોઝી તૂટીકોરીનથી લડશે ચૂંટણી :ભાજપના ઉમેદવાર સાથે કનિમોઝીની થશે ટક્કર :ડીએમકે દ્વારા પેટાચૂંટણી માટે 18 વિધાનસભા ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા :તામિલનાડુમાં 18 એપ્રિલે લોકસભા ચૂંટણી થશે :લોકસભા માટેના ઉમેદવારોની યાદીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ ટી,આર,બાલુ,એ,રાજા,દયાનિધિ મારન ,એસ,એસ,પલાનીમનીક્ક્મનો સમાવેશ કરાયો access_time 12:54 am IST

  • સાંસદની ચૂંટણી પહેલા આર્થિક વિખવાદો બહાર આવી રહ્યા છે ૅં ઉંઝામાં આશાબેન હારશે તેવી ભીતિ નારણ પટેલે ભાજપના નેતાઓ સમક્ષ વ્યકત કરી : મહેસાણાના સાંસદ જયશ્રીબેન પટેલ વિરૂદ્ધ જિલ્લા પંચાયતના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સહિત ૮ લોકોએ પ્રદેશ પ્રભારીને પત્ર લખ્યો : સાંસદ તરીકે કામગીરી નબળી હોય કાર્યકરોમાં રોષ access_time 5:50 pm IST