Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

હૈદરાબાદમાં શખ્‍સએ ૭ વર્ષના બાળકને પહેલા કારની હડફેટમા આવવાથી બચાવ્‍યોઃ પછી એને માર્યો

     હૈદરાબાદમાં એક સીસીટીવી કુટેજ સામે આવ્‍યો છે જેમાં એક બિલ્‍ડીંગના પાર્કીગ એરીયામાં  શખ્‍સ પહેલા ૭ વર્ષના બાળકને રીવર્સ થઇ રહેલ કારની ચપેટમા આવવાથી બચાવી રહ્યો છે અને પછી એને મારતો જોવા મળ્‍યો છે.

     રીપોર્ટસ મુજબ શખ્‍સએ બાળકને ઉઠાવીન જમીન પર પછાડયો હતો. પોલીસએ શખ્‍સ સામે કેસ દાખલ કર્યો છે શખ્‍સ બાળકને થપ્‍પડ મારતો જોવા મળ્‍યો છે.

(12:00 am IST)