Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ચીનાઓની ભયાનક નાલાયકી : હજારો બનાવટી ડ્રાઇવર લાઇસન્સ અમેરિકામાં ઘુસાડયા

બીજિંગ તા. ૧૦ : અમેરિકાના શિકાગો એરપોર્ટ ઉપરથી ચીનથી આવી રહેલ વીસ હજાર જેટલા બનાવટી અમેરિકી ડ્રાઈવીંગ લાઇસન્સનું શિપમેન્ટ જપ્ત કરવામાં આવ્યુ છે. ચીનાઓએ હજારો આવા ડ્રાઇવિંગ લાઇસન્સ અમેરિકામાં ઘુસાડી દીધાં હોવાનું મનાય છે. મોટો ખળભળાટ સર્જાયો છે.

આતંકવાદ સહિતના અનેક ગુનાઓ કરવા માટે આવા લાયસન્સનો ઉપયોગ થાય છે.ઙ્ગ અધિકારીઓ કહે છે કે યુવા, પુખ્ત વયના લોકો જેમની પાસે વ્યકિતગત માહિતી બરાબર નથી, તેઓ આ લાયસન્સનો દુરૂપયોગ કરે છે.

(11:50 am IST)