Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

જાણો એ પુરા મામલાને જેમના કારણે સસ્પેન્ડ થયા નોયડાના એસએસપી વૈભવ કૃષ્ણ

ઉતરપ્રદેશના બહુચર્ચિત આઇપીએસ વૈભવ કૃષ્ણને આખરે યોગી સરકારએ સસ્પેન્ડ કર્યા જેના પર  વૈભવ કૃષ્ણએ થોડા દિવસો પહેલા ગંભીર આરોપ લગાવ્યા હતા. આ રીતે વૈભવ કૃષ્ણાનો એક અશ્લીલ વિડીયો વાયરલ થયો હતો.

વૈભવ કૃષ્ણ જયારે જિલ્લા ગૌતમ બુદ્ધ નગર યાની નોયડાના એસએસપી બનાવવામાં આવ્યા હતા ત્યારે એમણે થોડા ભ્રષ્ટ નેતાઓ અને પત્રકારો વિરૂદ્ધ અભિયાન શરૂ કરેલું. વિવાદ ત્યારે ઉભો થયો જયારે થોડા પત્રકારોના ભ્રષ્ટાચાર અને બ્લેક મેઇલીંગના આરોપ લગાવી નોયડા પોલીસે ધરપકડ કરી.

ધરપકડની રીતથી નોયડા પોલીસ પર સવાલો ઉઠયા. એસએસપીએ કહ્યું હુ વિતેલા એક વર્ષમા સંગઠીત અપરાધ અને રંગદારી મામલામા વિરૂદ્ધ કડક પગલા લીધા વૈભવએ પોલીસ સર્વિસ કોડનુ ઉલ્લંઘન કર્યુ છે.

(12:07 am IST)