Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

બપોરે ૧-૧૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

વાપીમાં કરોડોની દિલધડક લૂંટ: ગુજરાત ઠૂંઠવાયું, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ફરી કાતિલ cold- wave, નલિયા ત્રણ ડિગ્રી, રાજકોટ 9 degree, કાલે હજુ ઠંડી વધશે: હિમાચલમાં ચાર ફૂટ બરફના થર, સિમલામાં 43 પર્યટકોનું રેસ્ક્યુ, દિલ્હી - ઉત્તર ભારતમાં વરસાદનું એલર્ટ: ૨૪ કલાકમાં ઇરાને ઈરાકમાં અમેરિકાની એલચી કચેરી ઉપર ફરી હુમલો કર્યો

(1:06 pm IST)