Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

મમતા બેનર્જીને વસવસો : પ્રથમ વખત વડાપ્રધાને કોઈ મુખ્યમંત્રીને વિજય અંગેના અભિનંદન ન આપ્યા : મમતા

પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વસવસો જાહેર કર્યો : તેમણે કહ્ના કે પ્રથમ વખત એવુ બન્યુ છે કે કોઈ રાજયના મુખ્યમંત્રી વિજેતા બન્યો હોય અને વડાપ્રધાન અભિનંદન આપવા ફોન પણ ન કરે : પ. બંગાળમાં તૃણમુલ કોંગ્રેસની જીત અંગે નરેન્દ્રભાઈએ માત્ર ટ્વીટ કરીને અભિનંદન આપી સંતોષ માન્યો હોવાનું મમતાએ જણાવ્યુ છે

(6:16 pm IST)