Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

કેરલમાં આજે કોરોના વાયરસના ૯ પોઝીટીવ મળ્યા છેઃ કેરલના સીએમ પિનારયી વિજયન

કેરલઃ કેરલના સી.એમ. પિનારયી વિજયનએ કહ્યું કે ૯ લોકો આજ કેરલમાં કોરોના વાયરસ માટે પોઝીટીવ મળ્યા છે. કસાર ગોડમાં ૭, કન્નૂર અને ત્રિશૂરમાં ૧-૧ મામલો સામે આવ્યો છે.

આમાંથી ૩ લોકો નિજામુદીન દિલ્લીમાં તબલીગી જમાતના કાર્યક્રમમાં શામેલ હતા.  રાજયમાં પોઝીટીવ મામલામાં એમણે આગળ કહ્યું કે રાજયમાં કુલ ર૯પ મામલામાંથી ર૦૬એ વિદેશ યાત્રા કરી હતી અને ૭ લોકો વિદેશી છે, ૧૪ લોકોને પકડવામાં આવ્યા છે. આનાથી ખ્યાલ આવે છે કે આપણે એક નિશ્ચિત સ્તર સુધી સ્થિતિને નિયંત્રિત કરવામાં કામયાબ રહ્યા.

(11:26 pm IST)