Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

દિલ્લીઃ દ્વારકામાં હોમ કવોરોન્ટાઇનનું ઉલ્લંઘન કરવા વિરૂધ્ધ પોલીસએ ૨૧ FIR દાખલ કરીઃ લોકો સમજદારી કેળવે

દિલ્લીઃ દિલ્લી પોલિસએ દ્વારકાના અલગ-અલગ  પોલીસ સ્ટેશનોમાં હોમ-કવોરોન્ટાઇનના માપદંડો, શરતોનુ ઉલંઘન કરવાવાળા લોકો વિરૂધધ ૨૧ એફઆઇઆર દાખલ કરી છે

ઉલ્લંધન કરવાવાળા પર ભારતીય દંડ સહિતની સંબંધિત ધારાઓ અને મહામારી રોગ અધિનિયમની ધારા ૩ને લઇ મામલા દાખલ કરવામા આવ્યા છે.

(10:57 pm IST)