Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

પોલીસે ચોકમાં જ ભગવાન રામની પૂજા કરી

મધ્યપ્રદેશના હરદામાં પોલીસકર્મીઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ઘરે પણ જતા નથી. તેવામાં ગઈકાલે રામનવીના પવિત્ર તહેવારે ચોકમાં ભગવાન રામની છબી રાખીને સોશ્યલ ડીસ્ટન્સીંગ સાથે પૂજા કરી દેશની સુખાકારી માટે પ્રાર્થના કરેલ.

(3:35 pm IST)