Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

નહિ સુધરે આપણી પ્રજા

ઘરે જવા જીવતા બોંબ ઉપર બેઠા

લોકડાઉન છતાં પાટનગર દિલ્હીથી લોકો ચોરી છુપીથી પલાયન થઇ રહ્યા છે. સેંકડો લોકો જે  મળે તે વાહનમાં બેસી ભાગી રહ્યા છે. બિહાર, ઝારખંડ, યુપી જવા માટે કેટલાક લોકોમાં ઇન્ડીયન ઓઇલના ટ્રકનો સહારો લીધો હતો અને જીવતા બોંબ સમા ગેસના સીલીન્ડર ઉપર બેસી સવારી કરી હતી.

(11:25 am IST)