Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

દિલ્લીમાં કોરોનાથી સંબંધિત જાણકારી આપવા માટે કેજરીવાલ સરકારએ લોન્ચ કરી એપ

નવી દિલ્લીઃ દિલ્લીમાં કોરોના સંબંધિત જાણકારી આપવા માટે સીએમ કેજરીવાલએ એપ લોન્ચ કરી છે. એમણે બતાવ્યું કે આ સમય દિલ્લીમાં ૩૦ર વેન્ટીલેટર ઉપલબ્ધ છે. આમાંથી ર૧૦ ખાલી છે. એમણે બતાવ્યું આ રીતની બધી જાણકારી એપ પર દિવસમાં બે વખત અપડેટ કરવામાં આવશે.

(11:34 pm IST)