Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

કોરોના મહાસંગ્રામઃ રાજસ્થાનમાં કોરોનાના ૧૭૧ નવા કેસ નોંધાયાઃ બે લોકોના મોત

જયપૂરઃ રાજસ્થાનમાં આજ સવારના ૧૦.૩૦ વાગ્યા સુધીમાં કોરોનાના ૧૭૧ નવા કેસ નોંધાયા છે અને બે મોત થયા છે.પોઝીટીવ કેસોની કુલ સંખ્યા હવે ૯ર૭૧ થઇ ગઇ છે અત્યાર સુધીમાં રાજયમાં ર૦૧ લોકોના મોત થઇ ચૂકયા છે.

(11:33 pm IST)