Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

કોરોના મહાસંગ્રામઃ રાજસ્થાન ૧૦ મોટા રાજયોની તુલનાત્મક અધ્યયનમા પ્રથમ સ્થાન પર

જયપુરઃ રાજસ્થાન સરકારના ચિકિત્સા એવમ સ્વાસ્થ્ય મંત્રી ડો.રઘુ શર્માએ અનુ શ્રેય મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલી માઇક્રો પ્લાનિંગ અને પ્રદેશ વાસિયોની સજાગતા અને સાવધાનીને આપ્યુ છે. આ અધ્યયન રિપોર્ટમાં રાજસ્થાન અવ્વલ રહ્યુ છે. એકટીવ કેસ, રીકવર કેસ મૃત્યુદર સહિત કોરોનાની રોકથામ બધા ક્ષેત્રોમાં રાજસ્થાન નંબર વન પર છે.

ડો.રામાએ બતાવ્યુ દેશમા ૩૫ લાખ ટેસ્ટ થયા છે એમણે બતાવ્યુ કે પ્રદેશમાં મૃત્યુ દર ૨.૧૬ છે જે રાષ્ટ્રીય ઔસતથી ઓછો છે રાજયની સંસ્થાગત કવોરોન્ટાઇન સુવિધા અવલ દર્જાની છે.

 

(11:32 pm IST)