Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

દિલ્હી ભાજપના પ્રમુખપદેથી મનોજ તિવારીની હકાલપટ્ટી

નવી દિલ્હી : દિલ્હી ભાજપના પ્રમુખપદેથી મનોજ તિવારીની હકાલપટ્ટી કરવામાં આવી છે. નવા પ્રમુખ તરીકે આદેશ ગુપ્તાની વરણી કરાઇ છે.

(4:19 pm IST)