Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

'ઘર કો ખોજે રાત દિન ઘર સે નિકલે પાંવ, વો રસ્તા હિ ખો ગયા જીસ રસ્તે થા ગાંવ'

શ્રમીકો દેશભરમાંથી પોતાના વતન પરત ફરી રહયા છે. ઘણી જગ્યાએ અકસ્માતો પણ થયા છે, ત્યારે ટુંકમાં સવાર થઇ ઘરે પરત ફરતા આવાા જ શ્રમિકોને અકસ્માત નડતા ઘણાના મોત થયા હતા. આ ઘટના સંદર્ભે પ્રખ્યાત કવિ નિદા ફઝલજીની ઉપરોકત પંકિત સુસંગત બેસે છે.

(12:51 pm IST)