Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

અમેઠીમાં 'લાપતા સાંસદ સે સવાલ' જવાબમાં સ્મૃતિએ પૂછયુઃ આપના ક્ષેત્ર માટે સોનિયા ગાંધીએ કેટલા પ્રયાસ કર્યા

અમેઠીઃ  અમેઠીનુ રાજકારણ સોમવારના ફરી એક વખત ગરમાયુ છે અહીં કેન્દ્રીય મંત્રી સાંસદ સ્મૃતિ ઇરાની વિરૂધ્ધ પોષ્ટર યુધ્ધ શરૂ થયુ છે. દીવાલો પર ચપકાવાયેલા પોષ્ટરમાં જયાં  એમને લાપતા સાંસદ લખવામા આવ્યુ ત્યાં એમને સવાલ પણ પૂછયો.

જો કે સાંજ થતાં જ સ્મૃતિ ઇરાજનીએ સ્વયં પોષ્ટરની જાકારી લઇ સ્પષ્ટીકરણ આપ્યુ કોંગ્રેસના અંતરિય અધ્યક્ષ પર સવાલોનુ નિશાન પણ લગાવ્યુ દરેક પોષ્ટરમા લખવામા આવ્યુ છે લાપતા સાંસદથી સવાલ પોષ્ટરમા લખવામા આવ્યુ છે કે અમેઠીમાં સાંસદ બન્યા પછી વર્ષમાં ર દિવસ થોડા કલાકો અપની ઉપસ્થિતિ રહી છે.

કોરોના મહામારીના દર્દથી અમેઠીની સમસ્ત પ્રજા ત્રસ્ત છે. ભયભીત છે શું હવે આપ અમેઠીમાં ફકત કંધો આપવો આવશો.

(8:33 am IST)