Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

જોર્જ ફલોયડનુ પોલિસ અટકાયતમાં મોતને લઇ હિંસક પ્રદર્શનોમાં અમેરિકામા આક્રોશ ઉભરાયોઃ પાંચના મોત, હજારોની ધરપકડઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસના બંકરમાં શરણ લીધુ

અમેરિકાઃ જોર્જ ફલોયડની પોલીસ અટકાયતમાં મોતને લઇ થઇ રહેલ હિંસક પ્રદર્શનોમા છઠ્ઠા દિવસે અમેરિકામાં આક્રોશ ઉભરાયો આ હિંસક પ્રદર્શનોમા અત્યાર સુધી પાંચ લોકોના મોત થયા છે. હજારો લોકોની ધરપકડ કરવામા આવી અને ૪૦ શહેરોમા કફર્યુ લાગાવાયો છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસના બંકરમાં શરણ લીધું.

(12:00 am IST)