Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ચર્ચા દરમ્યાન સાંસદના બાળકને બોટલથી દુધ પિવડાવતા જોવા મળ્યા ન્યુઝીલેન્ડના સ્પીકર

         ન્યુઝીલેન્ડ સંસદના સ્પીકર ટ્રેવર મલાર્ડ સદનમાં ચર્ચા દરમ્યાન પોતાની સીટ પર બેસી સાંસદ ટમાટી કોફીના પુત્રને ખંભા પર હુલાવતા-ફુલાવતા અને બોટલથી દૂધ પીવડાવતા નજરે આવ્યા.

         મલાર્ડએ પોતાની તસ્વીર ટવિટ કરી લખ્યું સામાન્યતઃ પીઠાસિન અધિકારીઓ દ્વારા સ્પીકરની ખુરશીનો ઉપયોગ કરવામાં આવે છે પણ આજે મારી સાથે અહી એક વીઆઇપી બેઠા હતા.

(10:49 pm IST)