Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

હૌતી લડાકુઓએ સાઉદી સેનાના કાર્યાલય પર મિસાઈલ છોડવાનો દાવો કર્યો: મુખ્યાલય બની શકે છે નિશાન

નવી દિલ્હી: યમનના હોતી લડાકુઓના સમૂહે સાઉદી અરબની સેનાના ઓપરેશનના મુખ્ય કાર્યાલય પર મિસાઈલ હુમલો કરવાનો દાવો કર્યો છે સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ હુમલો સાઉદી પશ્ચિમ જીજાન પ્રાંતમાં આવેલ સેનાના અભિયાન મુખ્યલાઈને  નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.

   યમનમાં વિદ્રોહીઓના સમૂહ અંસાર અલ્લાહ અને સાઉદી અરબના નેતૃત્વવાળી ગઠબંધન સેના આંતરરાષ્ટ્રીય રીતે માન્યતા પ્રાપ્ત સરકારને સમર્થન આપી રહી છે. હોતી લડાકુઓએ આ પહેલા પણ 10 ડ્રોન વિમાનથી હુમલો કર્યો હોવાનું માલુમ પડી રહ્યું છે. 

(6:27 pm IST)
  • ડુંગળીના ભાવ ફટાફટ વધ્યા : ડુંગળીના ભાવ વધ્યાઃ કિલોના ૩૦ રૂ. વરસાદને લીધે નાસિકથી ડુંગળીની આવક નહિ થતા ભાવ ઉંચકાયા access_time 3:23 pm IST

  • સૌરાષ્ટ્રમાં ૫ દિવસ ભારે વરસાદની સંભાવના નથી : ૪ દિવસ છુટા છવાયા સામાન્ય ઝાપટા પડશેઃ ૨૬મીએ દક્ષિણ ગુજરાતને વરસાદ ફરી ધમરોળશે ? access_time 3:24 pm IST

  • ઇમરાનખાન પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇ એસ આઇ ની કઠપૂતળી અને પાળેલો પોપટ છે : જમ્મુ કાશ્મીરમાંથી 370 મી કલમ હટાવી લેવાના ભારત સરકારના નિર્ણય વિરુધ્ધ બળાપા કાઢતા ઇમરાનખાનને આડે હાથ લેતા ભાજપ સાંસદ સુબ્રમણિયમ સ્વામી : હવે પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર પરત લેવાનો એકમાત્ર મુદ્દો બાકી access_time 11:52 am IST