Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

હોંગકોંગમાં પ્રદર્શનકારિઓએ યૂનિવર્સિટી કેમ્‍પસથી પોલીસ પર ચલાવ્‍યા તીર, અને પેટ્રોલ બોંબ ફેંકયા

હોંગકોંગમાં કેટલાક પ્રદર્શનકારીઓએ રવિવારે એક યૂનિવર્સિટી કેમ્‍પસને મોર્ચાબંધી કરી પોલીસ કર્મચારીઓ પર તીર ચલાવ્‍યા અને પેટ્રોલ બોંબ ફેંકયા હતા.

જેના વળતા જવાબમાં પોલીસએ પ્રદર્શનકારીઓ પર અશ્રુગેસના ગોળા અને નીલા રંગના પદાર્થ સાથે વોટર કેનન નો ઉપયોગ કર્યો હતો.    

પોલીસે જણાવ્‍યું કે ઘટનામા એક મીડિયા લિયઝન ઓફીસરના પગમા તીર લાગ્‍યુ હતુ. એક પ્રદર્શનકારીએ કહ્યું અમે આત્‍મરક્ષા માટે આવું કર્યુ.

(11:18 pm IST)