Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ઈંડોનેશિયા: પોલીસ સ્ટેશમાં આત્મઘાતી હુમલાં પછી ડઝનો શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી

નવી દિલ્હી: ઇંડોનેશિયામાં ગયા અઠવાડિયે એક પોલીસ સ્ટેશનની બહાર થયેલ આત્મઘાતી હુમલામાં ડઝનો ઈંડોનેશિયાઈ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  સુમાત્રા દ્વીપના મેદાનમાં બુધવારના રોજ  હુમલા પછી 45 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.

                      આતંકવાદીઓએ આત્મઘાતી હુમલો કરતા તેમની ધરપકડ કરવામાં આવી છે તેમજ પોલીસ પરઘાતક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.હુમલાખોરે પોતાના શરીર પર બોંબ બાંધ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:19 pm IST)