Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

અમેરિકા - મેકિસકોની સીમા પર ૩૭પ૦ સૈનિક મોકલશેઃ રક્ષા મંત્રાલય

અમેરીકી રક્ષા મંત્રાલય ' પેન્ટાગોન' એ જણાવ્યુ છે કે અમેરીકા  અને મેકિસકોની સીમા પર ૩૭પ૦ સૈનિકો મોકલશે. ત્યારપછી સીમા પર સક્રિય સૈનિકોની કુલ સંખ્યા વધીને ૪૩પ૦ થઇ જશે.  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ સીમા પર સ્થિતિને એક સંકટ બતાવતા ત્યાં દિવાલ બનાવવા માટે લગભગ પ.૭ અબજ ડોલરના ફંડની માંગ કરી છે.

 

(11:35 pm IST)