Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

યુએઇની ઐતિહાસિક યાત્રા પર પોપ ફ્રાંસિસ

ઇસાઇ ધર્મગુરૂ પોપ ફ્રાંસિસ સંયુકત અરબ અમીરાત(યુએઇ) ની યાત્રા પર અબુધાબી પહોંચી ગયા.  કોઇ ઇસાઇ ધર્મગુરૂ દ્વારા અરબ પ્રાયદ્વીપની આ પ્રથમ  યાત્રા છે.  દરમ્યાન પોપ પ્રમુખ મુસ્લીમ મૌલવિયો સાથે મુલાકાત કરશે અને એક જનસભાને સંબોધન કરશે જેમાં  ૧૩પ૦૦૦ કેથોલિક ઇસાઇઓની પહોંચવાની આશા છે.

(11:09 pm IST)