Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

જો શાકભાજી સમાપ્ત થઇ જાય, તો અસ્વસ્થ થશો નહીં આ રસોઇ બનાવી શકો છો

૧. દાળ ઢોકળી

૨. દહીં વડા

૩. મગ- અડદના ડોસા, પુડલા

૪. છ ધનના મુથિયા

૫. ઇડલી, સંભાર, ચટની

૬. ખીચુ

૭. ડોસા, સંભાર, ચટની

૮. મગની દાળની કચોરી

૯. મેંદુવડા, સંભાર, ચટની

૧૦. ખાસ્તા, કચોરી, ચટણી

૧૧. દાળ-ભાત ઓસામણ

૧૨. મોગર દાળ ભાત કઢી

૧૩. ખીચડી કઢી થેપલા

૧૪. ખાંડવી

૧૫. થેપલા-દહીં

૧૬. ઉસળ, પરોઠા

૧૭. રાંધેલા ભાતના મુથિયા

૧૮. મગ ઘઉંના લોટનો શીરો

૧૯. ખાટા ઢોકળા, હાંડવો

૨૦. ચણા દાળ પુલાવ

૨૧. પંચમેલ દાળ ફ્રાય

૨૨. દાળ ફ્રાય તડકા, જીરા પરોઠા

૨૩. પાની પુરી

૨૪. ચોખાની રોટલી, ચોળા

૨૫. મગ અડદના ભજીયા

૨૬. દહી-પકોડી પુરી

૨૭. ગોળની ભાખરી, ચોળા

૨૮. દાળ પકવાન

૨૯. મોગરની દાળની/ભાખરી

૩૦. છોલેપુરી

૩૧. ખાટ્ટા મગ, રોટલી

૩૨. મગની ફોટાવાલી દાળના ચીલ્લા

૩૩. ખમણ ઢોકળા

૩૪. મઠ, રોટલી

(9:39 am IST)