Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ઐસા ભી હોતા હૈ... માથાના વાળ જામી ગયા

કેનેડાના યુકોન શહેરમાં ડીપ ફ્રીઝીંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમા ભાગ લેનારે શરીરને બરફની જેમ જમાવી દેતા પાણીમાં ડૂબકી લગાવવાની હોય છે. તેના કારણે તેઓના વાળ-નેણ જામી જાય છે. વિજેતાને ૨૦૦૦ ડોલર અપાય છે. આ વખતે ૨૮૮ લોકોએ કાતિલ ઠંડા પાણીમાં ડૂબકી લગાવી હતી

(9:39 am IST)