Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

સોશ્યલ ડીસ્ટન્સીંગ પળાવવા ખાસ બુટ તૈયાર કરાયા

દુનિયાભરમાં વૈજ્ઞાનિકો કોરોનાની રસી બનાવવા રાત- દિવસ મહેનત કરી રહ્યા છે, પણ હજુ સુધી કોઈ નકકર સફળતા મળી નથી. તેવામાં કોરોનાથી બચવા માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગ જ કારગત છે. ખાસ કરીને લોકોમાં સામાજીક અંતર બનાવી રાખવા વિશેષ પ્રકારના બુટ તૈયાર કરાયા છે. આ બુટ સામાન્ય બુટ કરતા પંજાના ભાગેથી ૧.૫ મીટર લાંબા છે, જેથી બે વ્યકિત વચ્ચે બુટ આવતા આપોઆપ જ સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાશે અને કોરોનાની કડી તોડી શકાશે.

(2:40 pm IST)