Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

ઈટલીની લગ્જરી કાર બનાવનાર કંપની લેમ્બોર્ગીની પણ બનાવશે માસ્ક અને પ્રોટેક્ટિવ સૂટ

નવી દિલ્હી:ઈટલીની લગ્જરી કાર બનાવનાર કંપની પણ હવે કોરોનાથી બચવા માટે માસ્ક અને પ્રોટેક્ટિવ સૂટ બનાવવા જઈ રહી છે. કંપનીએ પોતાના એક યુનિટમાં થોડાક મશીનોને બદલી લીધા છે જેના પર હવે વસ્તુઓ ઉપ્તાદન કરવામાં આવશે

         લેમ્બોર્ગીનીના ચેયરમેન અને સીઈઓ સ્ટેફાનો ડોમોનીસીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે માસ્ક  અને પ્રોટેક્ટિવ સૂટ બની ગયા પછી તેમને બ્લૉગના સેંટ સોલા માલપિધી હોસ્પિટલમાં પહોંચાડી દેવામાં આવશે જોન્સ હોપકિન્સ યુનિવર્સીટીના કહેવા અનુસાર કોરોના વાયર્સસથી અત્યારસુધીમાં લગભગ 110800લોકો સંક્રમિત થયા છે તેમજ 13400થી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે.

(6:00 pm IST)
  • યુપીના રહેવાસીઓ શી જીનપીંગ સામે ફરીયાદ દાખલ કરી!! : ઉત્તરપ્રદેશના લખીમ જિલ્લાના ૪૦ લોકોએ ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ સામે કોરોના વાયરસ ફેલાવવા બાબતે ફરીયાદો નોંધાવી access_time 1:07 pm IST

  • દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 1946એ પહોંચી :1726 એક્ટિવ કેસ : 167 દર્દીઓ સ્વસ્થ થયા : 56 લોકોના મોત લોકડાઉનનું પાલન કરવા અને ઘરની બહાર અહીં નીકળવા અપીલ : બાળકો અને વૃધ્ધોની વિશેષ તકેદારી રાખવી હિતાવહ access_time 9:05 pm IST

  • રાજકોટ શહેરમાંથી આજે લેવાયેલ કોરોના શંકાસ્પદોના તમામ ૯ સેમ્પલો નેગેટીવઃ સૌ પ્રથમ કોરોના પોઝીટીવનો દર્દી નદીમ સાજોઃ બીજો ટેસ્ટ પણ નેગેટીવ : આજે સવારે ૯ શંકાસ્પદોના નમૂના ટેસ્ટ કરાયો હતો, જે તમામના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે તેમજ શહેરના સૌપ્રથમ કોરોના પોઝીટીવ યુવાન નદીમનો આજે મોકલાયેલ સેમ્પલનો રીપોર્ટ પણ નેગેટીવ આવ્યો છે તેમ મનપાના આરોગ્ય વિભાગે જાહેર કર્યુ છેઃ સંભવતઃ હવે નદીમને રજા આપી દેવાશે access_time 3:58 pm IST