Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

  • ઉ.પ્ર.થી ૨૯ મુસ્લિમ ધાર્મિક પ્રચારકો અમદાવાદ આવ્યા : મઉના ૧૯ અને મુઝફફરનગરના ૧૦ પ્રચારકો છે : ૧૧ માર્ચથી દરિયાપુરમાં : તમામ નજરકેદ હેઠળ (ન્યુઝ ૧૮ ગુજરાતી) access_time 1:11 pm IST

  • ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા ૬૧ મિલીયન પાઉન્ડના પેકેજની ઘોષણા : કોરોના વાઇરસની આર્થિક અસર સામે લડવા માટે ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ ૬૧ મીલીયન પાઉન્ડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ખેલાડીઓનો પગાર પણ કાપવામાં નહી આવે તેવી જાહેરાત કરવામાં આવી છે. access_time 1:09 pm IST

  • રાજકોટ શહેરમાંથી આજે લેવાયેલ કોરોના શંકાસ્પદોના તમામ ૯ સેમ્પલો નેગેટીવઃ સૌ પ્રથમ કોરોના પોઝીટીવનો દર્દી નદીમ સાજોઃ બીજો ટેસ્ટ પણ નેગેટીવ : આજે સવારે ૯ શંકાસ્પદોના નમૂના ટેસ્ટ કરાયો હતો, જે તમામના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે તેમજ શહેરના સૌપ્રથમ કોરોના પોઝીટીવ યુવાન નદીમનો આજે મોકલાયેલ સેમ્પલનો રીપોર્ટ પણ નેગેટીવ આવ્યો છે તેમ મનપાના આરોગ્ય વિભાગે જાહેર કર્યુ છેઃ સંભવતઃ હવે નદીમને રજા આપી દેવાશે access_time 3:58 pm IST